વ્યભિચારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યભિચારી

વિશેષણ

  • 1

    વ્યભિચાર કરનારું.

  • 2

    વ્યભિચારદોષવાળું.

પુંલિંગ

  • 1

    વ્યભિચારી માણસ.