વ્યર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યર્થ

અવ્યય

  • 1

    ફોગટ; મિથ્યા.

મૂળ

सं.

વ્યર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યર્થ

વિશેષણ

  • 1

    નકામું; નિરર્થક.