વ્યવધાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવધાન

નપુંસક લિંગ

  • 1

    આડ; પડદો.

  • 2

    વિઘ્ન; એકાગ્રતામાં ભંગ.

  • 3

    અવકાશ.

મૂળ

सं.