વ્યવસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવસિત

વિશેષણ

 • 1

  મહેનતુ; પ્રયત્નશીલ.

 • 2

  નિશ્ચિત; નિશ્ચયવાળું.

 • 3

  વ્યવસાયી.

મૂળ

सं.

વ્યવસિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવસિત

નપુંસક લિંગ

 • 1

  નિશ્ચય.

 • 2

  ઉપાય; યુક્તિ; પ્રયત્ન.