વ્યવહરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વ્યવહાર કરવો; વ્યવહારમાં આણવું; વાપરવું.

  • 2

    સંબોધવું.

મૂળ

सं. व्यवह्र