વ્યવહારગણિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહારગણિત

નપુંસક લિંગ

  • 1

    વ્યવહારમાં ખપ આવે તેવું ગણિત.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    પાંતી; 'પ્રૅક્ટિસ'.

  • 3

    ગણિતશાસ્ત્ર​
    લેખાં.