વ્યવહારમૂઢ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહારમૂઢ

વિશેષણ

  • 1

    વ્યવહાર વિષે જડ અણસમજુ; અવહેવારુ કે સંસારના વહેવારમાં ડૂબેલું.