વ્યવહારવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહારવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વ્યવહરવું; વ્યવહાર કરવો; વ્યવહારમાં આણવું; વાપરવું.

  • 2

    સંબોધવું.