વ્યવહારવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યવહારવાદી

વિશેષણ & પુંલિંગ

  • 1

    આદર્શ જ નહીં, પણ વ્યવહારને લક્ષમાં રાખીને વર્તવું ઉચિત છે, એવી માન્યતાવાળું.