વ્યસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યસ્ત

વિશેષણ

  • 1

    વેરાયેલું.

  • 2

    ઊલટું.

  • 3

    વહેંચી નાખેલું; છૂટું પાડેલું.

મૂળ

सं.