વ્યસન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યસન

નપુંસક લિંગ

 • 1

  ટેવ; લત; આસક્તિ.

 • 2

  માદક પદાર્થ લેવાની ટેવ.

 • 3

  દુઃખ.

 • 4

  આફત; જોખમ.

 • 5

  નાશ; ખુવારી.

મૂળ

सं.