ગુજરાતી

માં વૈયાકરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વૈયાકરણ1વ્યાકરણ2

વૈયાકરણ1

વિશેષણ

  • 1

    વ્યાકરણ સંબંધી.

ગુજરાતી

માં વૈયાકરણની 2 મુખ્ય વ્યાખ્યા છે: વૈયાકરણ1વ્યાકરણ2

વ્યાકરણ2

નપુંસક લિંગ

  • 1

    ભાષાના શુદ્ધ પ્રયોગો, નિયમો વગેરેનું શાસ્ત્ર.

મૂળ

सं.

પુંલિંગ

  • 1

    વ્યાકરણશાસ્ત્રી.

મૂળ

सं.