ગુજરાતી

માં વ્યાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: વ્યાજ1વ્યાજું2

વ્યાજ1

નપુંસક લિંગ

 • 1

  નાણાં વાપરવા બદલ મૂળ રકમ ઉપર આપવો પડતો વધારો.

 • 2

  બહાનું; મિષ.

 • 3

  છેતરવું તે; ઠગાઈ.

ગુજરાતી

માં વ્યાજની 2 મુખ્ય વ્યાખ્યા છે: વ્યાજ1વ્યાજું2

વ્યાજું2

વિશેષણ

 • 1

  વ્યાજે ધીરેલું અથવા લીધેલું.