વ્યાજખાધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાજખાધ

સ્ત્રીલિંગ

  • 1

    નાણાં નકામાં પડી રહેવાથી કે મુદત પહેલાં પરત થવાથી આવતી વ્યાજની ખોટ.