વ્યાધિગ્રસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાધિગ્રસ્ત

વિશેષણ

  • 1

    વ્યાધિમાં સપડાયેલું; રોગી.

મૂળ

सं.