વ્યાધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાધિત

વિશેષણ

  • 1

    વ્યાધિમાં સપડાયેલું; રોગી.

મૂળ

सं.