ગુજરાતી

માં વ્યાપૃતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: વ્યાપૃતિ1વ્યાપ્તિ2

વ્યાપૃતિ1

સ્ત્રીલિંગ

  • 1

    વ્યાપૃત હોવું તે.

ગુજરાતી

માં વ્યાપૃતિની 2 મુખ્ય વ્યાખ્યા છે: વ્યાપૃતિ1વ્યાપ્તિ2

વ્યાપ્તિ2

સ્ત્રીલિંગ

  • 1

    વ્યાપવું તે.

  • 2

    ન્યાયશાસ્ત્ર​
    નિત્યસાહચર્ય.

  • 3

    સાધન અને સાધ્યનો સાહચર્યનિયમ.

મૂળ

सं.