વ્યાપવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાપવું

transitive and intransitive verb & transitive and intransitive verb

  • 1

    કોઈ ચીજની અંદર ફેલાવું.

  • 2

    પ્રસરવું; ફેલાવું.

મૂળ

सं. व्याप्