વ્યાપાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાપાર

પુંલિંગ

  • 1

    પ્રાણી કે પદાર્થની ક્રિયા.

  • 2

    પ્રવૃત્તિ; ઉદ્યોગ; ધંધો.

  • 3

    વેપાર.

મૂળ

सं.