વ્યાવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાવૃત્ત

વિશેષણ

 • 1

  પાછું ફરેલું કે ફેરવેલું.

 • 2

  અલગ કરેલું કે થયેલું.

 • 3

  નિષિદ્ધ.

 • 4

  આચ્છાદિત; ઘેરાયેલું.

મૂળ

सं.

વ્યાવૃત્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાવૃત્ત

પુંલિંગ

 • 1

  સંગીતમાં એક અલંકાર.