વ્યાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાસ

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  મહાભારત અને પુરાણોના કર્તા-એક ઋષિ.

 • 2

  એક અટક.

 • 3

  જાડાઈ; વિસ્તાર.

 • 4

  ગણિતશાસ્ત્ર​
  વર્તુળના મધ્યબિંદુમાંથી પસાર થઈ તેના પરિઘને બે બાજુ અડતી લીટી; 'ડાયેમિટર'.

મૂળ

सं.