વ્યાસજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાસજી

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    વ્યાસ ઋષિ (માનાર્થે).

  • 2

    લાક્ષણિક (મહાભારતની) કથા કરનાર.