વ્યાહત ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાહત

વિશેષણ

  • 1

    પાછું ઠેલાયેલું; કુંઠિત થયેલું; નિષ્ફળ નીવડેલું.

મૂળ

सं.