વ્યાહૃતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વ્યાહૃતિ

સ્ત્રીલિંગ

  • 1

    કથન; ઉક્તિ.

  • 2

    भू:, भुव:, स्व: એ ત્રણ પવિત્ર મનાતા શબ્દ.

મૂળ

सं.