વરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરખ

પુંલિંગ

  • 1

    વરક; સોનાચાંદીની છેક પાતળી પતરી.

  • 2

    વર્ષ.

સ્ત્રીલિંગ

  • 1

    વૃષભ રાશિ.