વરખવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરખવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    વરસાદ પડવો.

  • 2

    વરસાદ જેમ પડવું કે રેડાવું.

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    વરસાદની જેમ છૂટથી આપવું કે વેરવું.