વરખી હરતાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરખી હરતાળ

સ્ત્રીલિંગ

  • 1

    પીળી હરતાલ (તેને વરખ જેવું પાતળું પડ ઊખડે છે.).

મૂળ

વરખી (प्रा. वरक्ख, वरक्खा; हिं. वरकी+) હરતાળ