વર્ગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ગ

પુંલિંગ

 • 1

  મોટા સમુદાયનો એક ભાગ.

 • 2

  જાત પ્રમાણે પાડેલા જથામાંનો દરેક.

 • 3

  શ્રેણી; કોટિ; કક્ષા.

 • 4

  શાળામાં શ્રેણીવાર વિદ્યાર્થીઓને ભણવા બેસવાનો ઓરડો.

 • 5

  ગણિતશાસ્ત્ર​
  'સ્ક્વેર'.

મૂળ

सं.