વર્ગણીકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ગણીકાર

પુંલિંગ

  • 1

    (જમીન) વર્ગણી/વર્ગીકરણ કરનાર.

  • 2

    (જમીનની બાબતમાં) પ્રતબંધી કરનાર કે પ્રતવારી કરનાર અમલદાર.