વર્ગીકરણવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ગીકરણવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    સજીવોના વર્ગીકરણ સંબંધી વિજ્ઞાનની એક શાખા; 'ટૅક્સોનૉમી' (જીવ.).