વરઘેડિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરઘેડિયો

પુંલિંગ

  • 1

    કન્યાપક્ષ તરફથી વરને સામે તેડવા જતા થોડા લોક (જે દાપું પડાવવા જાનને રોકી રાખે છે).

  • 2

    વરને ઘેરવા જતી ટોળીમાંનો-વરઘેરનો માણસ.