વરઘોડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરઘોડો

પુંલિંગ

  • 1

    પરણવા જતા વરની સવારી.

  • 2

    કોઈ સરઘસ.

  • 3

    લાક્ષણિક ફજેતી.

મૂળ

વર+ઘોડો; સર૰ म.