ગુજરાતી

માં વરચસની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરચસ1વર્ચસ2

વરચસ1

પુંલિંગ

 • 1

  ઠપકો આપનારને ઓશિયાળું કરવા રીસમાં અને જુસ્સામાં કંઈ કરવું તે.

મૂળ

सं. वर्चस्

ગુજરાતી

માં વરચસની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરચસ1વર્ચસ2

વર્ચસ2

નપુંસક લિંગ

 • 1

  દીપ્તિ; તેજ.

 • 2

  બળ; પરાક્રમ.

 • 3

  વીર્ય.

મૂળ

सं.