વર્ચસ્વ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ચસ્વ

નપુંસક લિંગ

  • 1

    વર્ચસુ; દીપ્તિ; તેજ.

  • 2

    બળ; પરાક્રમ.

  • 3

    વીર્ય.

મૂળ

સર૰ म.