વરજોડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરજોડ

સ્ત્રીલિંગ

સુરતી
  • 1

    સુરતી વરદોર; કન્યાપક્ષ તરફથી વરને સામે તેડવા જતા થોડા લોક (જે દાપું પડાવવા જાનને રોકી રાખે છે).