વરજોળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરજોળો

પુંલિંગ

  • 1

    ઉચાટ; ફિકર.

  • 2

    ફજેતી; નામોશી.

મૂળ

સર૰ हिं. बरजोरन (वर+जोरना) જોડવું =વરકન્યાના પાલવ બાંધવા; વિવાહ