વરેઠી ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરેઠી

સ્ત્રીલિંગ

  • 1

    વર તરફથી અપાતું લગ્નની ખુશાલીનું જમણ.

  • 2

    જનોઈ લીધા બાદ અપાતું જમણ.

મૂળ

सं. वर +इष्टि કે वर+गोष्ठी