ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરડ1

પુંલિંગ

સુરતી
 • 1

  સુરતી વૈઢ; ચીરો.

ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરડુ2

નપુંસક લિંગ

 • 1

  વ્યંજન સાથે જોડાતું ઉ-ઊકારનું (ુ, ૂ) આવું ચિહ્ન.

મૂળ

प्रा. वरहाड ( सं. नि: सृ) ફણગો નીકળવો

ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરડું3

નપુંસક લિંગ

 • 1

  વૈઢું; ફૂટેલો-ઊગેલો કઠોળનો દાણો.

મૂળ

જુઓ વરડું

ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરૂડ4

નપુંસક લિંગ

 • 1

  પલાળીને ફણગાવેલી ડાંગર.

મૂળ

सं. वि +रुह्

ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરંડ5

પુંલિંગ

 • 1

  ઓસરી; પડાળી.

મૂળ

सं.; સર૰ दे. वरंडिया; इं. वरंडा; हिं. बरामदा, पो. वरंदा

ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરેડું6

નપુંસક લિંગ

 • 1

  રાંઢવું; દોરડું.

મૂળ

જુઓ વરાડું

ગુજરાતી

માં વરડની 7 મુખ્ય વ્યાખ્યા છે: વરડ1વરડુ2વરડું3વરૂડ4વરંડ5વરેડું6વરેડું7

વરેડું7

નપુંસક લિંગ

 • 1

  એક દોરડું.

મૂળ

સર૰ सं. वराट =દોરડું