વરડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઉઝરડવું.

  • 2

    એક દોરડું (દોરડાથી મપાતું માપ) ભાગ; હિસ્સો.

  • 3

    વર્ગ પાડવા.

મૂળ

સર૰ વતડવું