વર્ડિક્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ડિક્ટ

પુંલિંગ

  • 1

    અધિમત; જૂરીનો ચુકાદો; ન્યાયાધીશ કે અદાલતનો નિર્ણય કે ફેસલો.

મૂળ

इं.