ગુજરાતી

માં વરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વરણ1વરુણ2વર્ણ3વ્રણ4વેરણ5વેરણ6

વરણ1

પુંલિંગ

 • 1

  અક્ષર.

 • 2

  રંગ.

ગુજરાતી

માં વરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વરણ1વરુણ2વર્ણ3વ્રણ4વેરણ5વેરણ6

વરુણ2

પુંલિંગ

 • 1

  પાણીનો અધિષ્ઠાતા દેવ; પશ્ચિમ દિશાનો દિક્પાલ.

 • 2

  સૂર્યમાળાનો એક ગ્રહ; 'નેપ્ચ્યૂન'.

મૂળ

सं.

ગુજરાતી

માં વરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વરણ1વરુણ2વર્ણ3વ્રણ4વેરણ5વેરણ6

વર્ણ3

પુંલિંગ

 • 1

  રંગ.

 • 2

  અક્ષર.

 • 3

  રૂપ.

 • 4

  પ્રકાર.

 • 5

  હિંદુ સમાજના ચાર વિભાગમાંનો દરેક (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર).

 • 6

  જ્ઞાતિ. ઉદા૰ અઢાર વર્ણ.

ગુજરાતી

માં વરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વરણ1વરુણ2વર્ણ3વ્રણ4વેરણ5વેરણ6

વ્રણ4

પુંલિંગ

 • 1

  ઘા; નારું.

સ્ત્રીલિંગ

 • 1

  જાતિ; નાત.

 • 2

  લાક્ષણિક ગણતી; લેખું.

સ્ત્રીલિંગ

 • 1

  હિંદુ સમાજના ચાર વિભાગમાંનો દરેક (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર).

 • 2

  જ્ઞાતિ. ઉદા૰ અઢાર વર્ણ.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  ઘા; નારું.

મૂળ

सं.

નપુંસક લિંગ

 • 1

  વરવું તે.

 • 2

  પાણી.

ગુજરાતી

માં વરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વરણ1વરુણ2વર્ણ3વ્રણ4વેરણ5વેરણ6

વેરણ5

નપુંસક લિંગ

 • 1

  વેરવું તે.

મૂળ

વેરવું પરથી

ગુજરાતી

માં વરણની 6 મુખ્ય વ્યાખ્યા છે: વરણ1વરુણ2વર્ણ3વ્રણ4વેરણ5વેરણ6

વેરણ6

વિશેષણ

 • 1

  વેરી-વેરભાવ રાખનારી.

સ્ત્રીલિંગ

 • 1

  વેરી-વેરભાવ રાખનારી.