વર્ણપટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણપટ

પુંલિંગ

  • 1

    રંગપટ; પ્રકાશના કિરણમાંથી અમુક ક્રમવાર વર્ણ કે રંગ જુદા પડીને પટ રૂપે દેખાય તે; 'સ્પેક્ટ્રમ'.

મૂળ

सं.