વરેણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરેણ્ય

વિશેષણ

 • 1

  પસંદ કરવા યોગ્ય.

 • 2

  પ્રધાન; શ્રેષ્ઠ.

મૂળ

सं.

વર્ણ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણ્ય

વિશેષણ

 • 1

  વર્ણનીય.

 • 2

  જેનું વર્ણન કરવાનું છે તેવું.

મૂળ

सं.