વર્ણવિપર્યય ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણવિપર્યય

પુંલિંગ

  • 1

    શબ્દોમાં વર્ણો ઊલટસૂલટ થઈ જવા તે (નિરુક્ત).

મૂળ

सं.