વર્ણસંકર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણસંકર

વિશેષણ

  • 1

    ભિન્ન વર્ણનાં સ્ત્રીપુરુષથી ઉત્પન્ન થયેલું.

  • 2

    વ્યભિચારથી ઉત્પન્ન થયેલું.

પુંલિંગ

  • 1

    તેવો માણસ.

મૂળ

सं.