વર્ણાલંકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણાલંકાર

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    શબ્દાલંકાર; શબ્દરચનાની ચમત્કૃતિવાળો અલંકાર.

મૂળ

सं.