ગુજરાતી

માં વરણાવરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરણાવરણી1વર્ણાવર્ણી2

વરણાવરણી1

સ્ત્રીલિંગ

  • 1

    ન્યાત-જાતના ભેદ; પાર વગરની વરણો-નાતો પેટાનાતો હોવી તે.

મૂળ

'વરણ' ઉપરથી

ગુજરાતી

માં વરણાવરણીની 2 મુખ્ય વ્યાખ્યા છે: વરણાવરણી1વર્ણાવર્ણી2

વર્ણાવર્ણી2

સ્ત્રીલિંગ

  • 1

    અનેક વર્ણના લોકોનો શંભુમેળો.