વર્ણાશ્રમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

વર્ણાશ્રમ

પુંલિંગ

  • 1

    (સમાજ તથા વ્યક્તિના) વર્ણવાર અને આશ્રમવાર વિભાગ અને તેમનાં કર્તવ્યોની વ્યવસ્થા.

મૂળ

सं.