ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વરૂણી1

સ્ત્રીલિંગ

 • 1

  વરણી; ક્રિયાકર્મ કરાવવા બ્રાહ્મણને પસંદ કરી તેનું પૂજન કરવું તે.

 • 2

  પસંદગી.

 • 3

  લાક્ષણિક ગણતી; લેખું.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વરૂણી2

નપુંસક લિંગ

 • 1

  પાણી.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વર્ણી3

પુંલિંગ

 • 1

  ઉચ્ચારક્રિયાનું એકમ; 'સિલેબલ'.

 • 2

  બ્રહ્મચારી; ધર્મનો અભ્યાસી.

વિશેષણ

 • 1

  વર્ણી કે વર્ણને લગતું.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વેરણી

સ્ત્રીલિંગ

 • 1

  વાવવા માટે ખેતરમાં બી છાંટવાં તે; વેરણ.

 • 2

  પૂંખવું તે; પૂંખણી.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વરણી

સ્ત્રીલિંગ

 • 1

  વરણાઈ; પાછળ બાંધેલી ઈંટચૂનાની દીવાલ; વરણાગત.

 • 2

  વરવું કે પસંદ કરવું તે.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વરણી

સ્ત્રીલિંગ

 • 1

  ટાપટીપ; છેલાઈ; ભપકો.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વરણી

સ્ત્રીલિંગ

 • 1

  ક્રિયાકર્મ કરાવવા બ્રાહ્મણને પસંદ કરી તેનું પૂજન કરવું તે.

 • 2

  પસંદગી.

 • 3

  લાક્ષણિક ગણતી; લેખું.

ગુજરાતી માં વરણીની 3 મુખ્ય વ્યાખ્યા છે:

વરણી1વરણી2વરણી3

વરણી

નપુંસક લિંગ

 • 1

  પાણી.