વરૂણીમાં આવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

વરૂણીમાં આવવું

  • 1

    પૂજનકર્મમાં સામેલ કરાવું (બ્રાહ્મણનું).

  • 2

    ફસાવું; રોકાવું; સપડાવું.